Giriraj Travels Ahmedabad: Faurd of Money

Darsh1806 18th of May 2022
AHMEDABAD, Gujarat, India
ડ્રાઇવરનું પેમેન્ટ આગળથી લઈ ને પોતે વાપરી નાખ્યા અને ડ્રાઇવર ઓને પેમેન્ટ આપતા નથી અને વાયદા પર વાયદા આપીને ખાલી ને ખાલી ધકા આજ ખવડાવે છે. તે ધકી આ complain હું કરું છું. 1,87,200 રૂપિયા મેલડી ટ્રાવેલ્સ વાડજ પાસેથી February મહિના થી લઈ આયા છે અને આ મૈ મહિનો પૂરો થયો છતાંય payment માળિયું નથી. ૮૦૦ રૂપિયે એક ટ્રીપ નો વાયદો કરી ને ૭૫૦ રૂપિયે હિસાબ કરે છે છતાંય payment આપતો નથી. દરોજે અલગ અલગ બહાના ખાધી ને ગોળ ગોળ ફરાવે છે.તે માટે મારી તમને વિનતી છે કે જેમ બને તેમ મારું પેમેન્ટ એની પાસે થી કઢાઈ આપવા ની માંગ કરું છું. જેટલી વાર હિસાબ માટે બોલાઈ છે ત્યારે અહમદાબાદ છોડી બીજે ક્યાં જતો રહે કોક વાર એને દવાખાનું આઇ જાય. ફોન કરીએ તો ૫૦ ફોને જવાબ એ આપે કે થોડી વાર માં કરું ફોન પછી એ થોડી વાર ક્યારે આવેજ નહીં. ડ્રાઇવર ઓને Cheque આપેલા bounce જાય પછી એમનો ફોન નંબર Blacklist ma નાખી દેવામાં આવે છે. ઘરે જઈ એ તો મળે નહી ક્યારે એમના વાઇફ ને પૂછીએ તો એમને ખબર નહી હોતું કે એ ભાઈ ક્યાં ગયા છે ને ક્યારે આવશે. આમને આમ આમર દિવસ બગડે છે કઈ નોકરી નહી થતી ના કોઈ ધંધો. બસ મારી ગુજારીશ છે કે મારું પેમેન્ટ બંને એટલું જલ્દી પતાવાવામાં આવે.

Share this complaint with your Friends:

Submit Your Comment

Choose Rating (1 Star is Bad, 5 Stars is Good):

Contact Information

Is Giriraj Travels Ahmedabad Legit or Fake or Scam? Check the reviews submitted by users.

Customer Care Number, Contact Number, Email ID and Address Details submitted by user:

Company : Giriraj Travels Ahmedabad
ChanakyaPuri Ahmedabad
Category : Car Rental